કેશોદના ચર ગામના મુસ્લિમ સેવાભાવી યુવાનાના અકાળે અવશાન પર સમસ્ત ચરગામના લોકોની શોક સાથેની વિદાય.

Junagadh

રિપોર્ટર: ગોવિંદ હડિયા, કેશોદ

ચર ગામના મુસ્લિમ રફીકભાઈનું અવસાન થતાં તેમની દફન વિધી માટે કેશોદના કબ્રસ્તાન લઈ જવામાં આવેલ જ્યાં ચર ગામના અનેક હિન્દુઓ પણ દફન વિધીમાં જોડાઈ હિન્દુ મુસ્લિમ એકતાની પ્રતીતી જોવા મળી હત-
કેશોદ તાલુકાના ચર ગામે રહેતા રફીકભાઈ અબ્દુલ કાદીર આરબ જે સેવાભાવી અને સમસ્ત ગામની લોકચાહના ધરાવતા યુવા ખંતીલા મૂસ્લીમ યુવાનની અણધારી વિદાયથી આખું ચર ગામ આજે હીબકે ચડ્યુંછે આજના આ કપરા કાળમાં પણ જ્યારે આવા માણસીલા લોકો હિન્દુ મૂસ્લીમ એકતાનું અનન્ય ઉદાહરણ પૂરૂ પાડતા હોય છે આમ હિન્દુ મૂસ્લીમ એકતાનું જવલંત ઉદાહરણ નાનકડા એવા કેશોદ તાલુકાના ચર ગામખાતે બનવા પામેલ છે અને હજુ આજે દફનવિધિ બાદ પણ સમસ્ત ચર ગામ તેઓના પરિવાર ની પડખે છે અને હવે પછીની જીયારત તેમજ શ્રદ્ધાજલી વગેરે મુત્યુ બાદની વીધી માં પણ ઞામ સમસ્ત ભઞ્નહ્રદ્દ્યે આરબ પરિવાર ની સાથે રહીને મર્હુમ રફીકભાઈ ની લોકચાહના અને કાર્યોને સાર્થક કરવાના પ્રયત્નો કરી ઉત્તમોત્તમ એકતાનું જવલંત ઉદાહરણ માનવસમાજ ને પુરૂપાડશે

આવી રીતે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈચારા સાથે રહે તો કોમી એકતાની સાથે દેશભરમાં કાયમી શાંતી જળવાઈ રહે તેવો સંદેશનો સૌ કોઈએ અમલ કરવો જોઈએ તો જ સાચી કોમી એકતા ગણાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *