રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિકળતા નવા હાઇવેના વિરોધ વ્યક્ત કરવા માટે ગ્રામ સભા મળી
સરકાર દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી રહેલા સવૅ અને કામગીરી નો વિરોધ કરવા માટે તથા ગ્રામપંચાયત ના ઠરાવો અને મુખ્ય મંત્રીને આવેદનપત્ર આપવાના આવેદનપત્ર માં હસ્તાક્ષર માટે ચંદવાણા ગ્રામપંચાયત ખાતે એક ગામમસભાનુ આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને કાર્યકરો તથા ચંદવાણા ગામ ના ખુબજ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આસભા આ માં ભગવાનજી ભાઈ કરગટીયા,રામજીભાઈ ચુડાસમા ધીરૂભાઇ સોલંકી ભનુભાઈ પરમાર વગેરે આગેવાનો દ્વારા માહિતી આપી હતી.