અમરેલી જિલ્લાના ગીર કાંઠાના ગામોમાં વાતાવરણમાં પલટો

Amreli Latest
રીપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

કોરાના વાયરસ થી પૂરો દેશ લડી રહ્યો છે ત્યારે વાત કરીએ ગુજરાતના અમરેલી જિલ્લાની કમોસમી વરસાદ તેમજ માવઠા થી ખેડૂતો થયા પરેશાન થયા છે અમરેલી જિલ્લાના ખાંભા પંથકના ગામોમાં ધીમે ધારે કમોસમી વરસાદ વરસી રહ્યો છે હજીતો પહેલા માવઠાનો અસર ગયો નથી ત્યાં તો આં કામોસમી વરસાદ જોયને ખેડૂતો ચિંતિત થયા છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામોમાં જેમકે રાયડી, પાટી, નેસડી સહિત આસપાસના ગામોમાં ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતામા થયો વધારો ખાભા તાલુકાના ગામોમાં સતત વરસી રહ્યો છે કમોસમી વરસાદ,ગીરના ગામડાઓમાં ખાંભા તાલુકાના ગામોમાં કેરી, મગફળી, તલ, ડુંગળી,ચણા સહિતના પાકને નુક્શાન થવાની ભીતિ ઉઠી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *