રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
પ્રાંતકચેરી ના અધિકારી દ્વારા અરજદાર સાથે ઉદ્ધતાય ભર્યો વર્તનને લઈ સોશ્યિલ મીડિયા વિડિઓ થયો વાયરલ ,મોટા ડેસર ના અરજદાર ભરત ભીમાભાઈ શીંગડ ના જણાવ્યા અનુસાર પોતાની જમીન સંપાદન માટે અનેક વખત રજુવાત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા તેવો રૂબરૂ અરજી માટે પ્રાંતકચેરી ગયેલા ત્યાંના અધિકારી શ્રીજોશીભાઈ દ્વારા તેવો સાથે ગેરબંધારણીય વ્યહવાર કરતા તેવોને જેલમાં પુરાવી દેવાની ધમકી આપવામાં આવી એ અનુસંધાન એ ભરત શીંગડ દ્વારા વીડિયો રેકોર્ડિંગ કરી ગિરસોમનાથ કલેક્ટર ને ઓનલાઈન રજુવાત કરી હતી હવે આ બાબત પર કોઈ તપાસ થશે કે કેમ?આ અધિકારી સામે પગલાં ભરાશે કે કેમ? એવાં વેદક સવાલો અરજદાર દ્વારા સોશ્યિલ મીડિયામાં કરવામાં આવ્યા હતા