વડોદરા: સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવાસપ્તાહનો કાર્યક્રમ યોજાયો.

vadodara
રિપોર્ટર: મહેન્દ્ર સોલંકી, વડોદરા

સાવલીમાં વડાપ્રધાન નરેન્દ્ર,મોદીના જન્મદિવસ ની ઉજવણી માટે સેવાસપ્તાહ નું આયોજન કરાયું પ્રથમ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ બીજા દિવસે વૃક્ષરોપણ ત્રીજા દિવસે નગરભાજપા ના કાર્યકરો અને નગરસેવકો એ સાવલી ના સરકારી દવાખાને દાખલ થયેલ દર્દીઓ ને ફળ નું વિતરણ કરાયું.

વડોદરા જિલ્લાના સાવલી માં નગરપાલિકા ના નગરસેવકો અને શહેર ભાજપા ના કાર્યકરો હોદ્દેદારો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ૭૦,માં જન્મદિનની ઊજવણી ના ભાગ રૂપે સેવાસપ્તાહ નું આયોજન કરાયું જેમાં પ્રથમ દિવસે બ્લડડોનેશનકેમ્પ બીજા દિવસે વૃક્ષારોપણ બાદ આજે ત્રીજાદિવસે સાવલી માં આવેલ સરકારીદવાખાના જમનોત્રી સામુહિક આરોગ્ય કેન્દ્ર માં સારવાર હેઠળ ના દર્દીઓને ફળ નું વિતરણ કરાયું આગામી દિવસોમાં સેવાસપ્તાહ ઉજવણી ના ભાગ રૂપે ભારતમાતા,અને સ્વામીવિવેકાનંદ ની પ્રતિમાં નું અનાવરણ, અને વિકલાંગ ને સહાયકીટ નું વિતરણ કરવા નું આયોજન કરાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *