જુનાગઢ: મેંદરડા ના જીંજુડા ગામે બી.વી.એફ દ્વારા મિટિંગનું આયોજન કરી હોદ્દેદારોની વરણી કરવામાં આવી.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢ જિલ્લા ના મેંદરડા તાલુકાના જીંજુડા ગામે બી.વી.એફ ની એક ખાસ મીટીંગ નું આયોજન કરેલું હતું જેમાં બી.વી.એફ ના હોદેદારો ની વરણી કરવા માં આવી હતી જેમાં નીચે મુજબ ના હોદેદારો રહ્યા હતા. મેંદરડા તાલુકા ની ટીમ પ્રમુખ: રાજુ બગડા ઉપ પ્રમુખ રમેશભાઈ સૌંદરવા,મહા મંત્રી રમેશભાઈ પરમાર, સહ મંત્રી જગદીશ મકડીયા,સહ મંત્રી યોગેશ ચાવડા,સંગઠનમંત્રી કેતન સાહિયા મીડિયાસેલ કૈલાસ વાઘેલા,સ.મીડિયા. નીતિન મકડીયા,ખજાનચી પ્રતાપ ભાઈ,વિસાવદર તાલુકા ની ટીમ પ્રમુખ પ્રવીણ ભાટિયા ઉપ પ્રમુખ અમિત મકવાણા,મહા મંત્રી સાગર મકવાણા,સહ મંત્રી સાગર રાઠોડ,તમામ વિચારધારા ના વાહકો ને અભિનંદન પાઠવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *