રિપોર્ટર:જીતુ પરમાર માંગરોળ
જ્યારે સ્થાનિક સૌરાજ્યની ચૂંટણીના પડઘમ વાગ્યાની સાથે જ રાજકારણમાં ગરમાવો જોવાં મળી રહીયો છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા સત્તા સાંભળવા માટે મારણ્યા પ્રયાસ કરી રહિયા છે. ત્યારે આજે ફરી કોંગ્રેસના ગઢમાં ગાબડું પડ્યું હુવાનું નજરે પડી રહયુ છે.
આજે સંસદ સભ્ય રાજેશભાઇ ચુડાસમા અને પૂર્વ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા ભાજપ જિલ્લા લઘુમતી સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ કારાભાઈ સાંધ,રામભાઈ કારમટા,બાલુભાઈ કોડિયાતર પરબતભાઈ જેવા ભાજપના આગેવાનો દ્વારા શેખપુર ગામના સરપંચ હાસમ ભાઈ ખેભર અને ગ્રામ પંચાયત સભ્યોને સમગ્ર ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં આગેવાનોને કેસરિયો ધારણ કરી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.જ્યારે માંગરોળ તાલુકાનું શેખપુર ગામમાં મોટા પ્રમાણમાં લઘુમતી સમાજ વસવાટ કરતો હોવાથી કોંગ્રેસ પોતાની વોર્ટ બેન્ક ગવાઈ છે.