રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આ રાવલ નદીમાં કોજવેના હોવાને કારણે અત્યાર સુધીમાં ત્રણ યુવાનોના જીવ ઞયા છે શું તંત્ર અને સરકાર આ રાવલ નદીમાં હજુ વધુ લોકોના જીવ જાય તેની રાહ જોઈને બેઠી છે કે શુ?
ગ્રામપંચાયત અને ગ્રામજનો દ્વારા છેલ્લાં બે દાયકાથી સતત રજુઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં..
ઉમેજ ગામે રાવલ નદીમાં કોજવેના હોવાથી સામા કાંઠેના ખેડુતો જીવનાં જોખમે કરે છે નદી પાર..
જીવના જોખમે નદી પાર કરવા ઉમેજ ઞામના લોકો અને નદીના સામે કાંઠે રહેતા લોકો મજબુર..