નર્મદા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી ખાતે એક સંકલ્પ “મારો જિલ્લો બાળલગ્ન મુક્ત જિલ્લો” અંતર્ગત વેબીનાર યોજાયો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ઓનલાઇન માધ્યમ થકી જિલ્લાના અંદાજે ૯૦૭ જેટલાં પ્રજાજનોએ વેબીનારનો લાભ લીધો નોવેલ કોરોના વાયરસ અંતર્ગત લોકડાઉનની પ્રક્રિયા આખા દેશ અને વિશ્વમાં છે, ત્યારે જિલ્લાના પ્રજાજનોને ઘર આંગણે માહિતી મળી રહે તે હેતુસર બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ દ્વારા ગઇકાલે સમાજ સુરક્ષા કચેરી ખાતે ઓનલાઇન માધ્યમ થકી એક […]

Continue Reading

કોરોના અપડેટ અમરેલી: અમરેલી જિલ્લમાં વધુ ૧૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લમાં કોરોના વધુ ૧૦ પોઝિટિવ કેસ સહીત કુલ ૧૧૬ કેસ નોંધાયેલ છે. કુંકાવાવના મેધા પીપળીયાના ૨૩ વર્ષ યુવાન લાઠીના અકાળાના ૪૮ વર્ષ મહિલા લાઠીના અકાળાના ૫૦ વર્ષ પુરુષ બાબરાના ગમા પીપળીયાના ૩૭ વર્ષ પુરુષ અમરેલીના ગજેરાપરાના ૪૦ વર્ષ પુરુષ પાંચ તલાવડાના ૫૯ વર્ષ મહિલા ખાંભાના ધાવડીયાના ૬૬ વર્ષ પુરુષ સાવરકુંડલાના ડેડકડીના […]

Continue Reading

અમદાવાદ: જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અમદાવાદ દ્વારા કર્મચારીઓને પ્રમોશન અને કાયમી ઓર્ડર આપવામાં આવ્યા.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ)માં પ્રમોશન આપવામાં આવ્યુ અને ૭ જુનિયર ફાર્માસીસ્ટોને કાયમી નિમણુકના આદેશ અપાયા. અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુ તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. શિલ્પા યાદવ દ્વારા તારીખ- ૦૭.૦૭.૨૦૨૦ ના રોજ ફીમેલ હેલ્થ વર્કર (ફી.હે.વ) માંથી ૭ કર્મચારીઓને ફીમેલ હેલ્થ સુપરવાઇઝર (ફી.હે.સુ) માં પ્રમોશન આપવામાં આવ્યુ હતુ. […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ મામલતદાર કચેરી ખાતે ફરજ બજાવતા એક ઓપરેટર કોરોના પોઝિટિવ આવતા ચકચાર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ મામલતદાર કચેરી ખાતે સમાજ સુરક્ષા વિભાગમાં ઓપરેટર તરીકે ફરજ બજાવતા એક કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા માંગરોળ મામલતદાર કચેરીને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જો કે આ બાબતે મામલતદાર કચેરીના સ્ટાફનો સ્મપર્ક કરતા જણાવેલ કે આ કર્મચારીનો થોડા દિવસ પહેલા જૂનાગઢ ખાતે નોકરી નો ઓર્ડર આવેલ છે અને છેલ્લા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના નાની ઘંસારી ગામે ભારે પવનના કારણે વર્ષો જુનો દેશી બાવળ ધરાશયી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારે પવન સાથે વરસાદના કારણે રસ્તાની બાજુમાં વર્ષો જુનો દેશી બાવળ ધરાશયી થતાં બળદ ગાડા ફોર વ્હીલ સહિતના વાહનો પસાર કરવા અડધો દિવસ રસ્તો બંધ રહયો કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામે ધારવાડી વિસ્તારમાં આવેલ દેવાયતભાઈ હડિયાના ખેતરના સેઢે આવેલ વર્ષો જુનો દેશી બાવળ વરસાદ સાથે ભારે પવનના કારણે ધરાશયી થયો હતો જે […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના ઘેડ પંથકમાં જળબંબાકાર અનેક ખેતરોમાં પાણી ભરાતા દરીયા જેવો માહોલ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં નદિનાળા ચેકડેમો છલકાયા મૌસમનો પ૧૫ મીમી વરસાદ નોંધાયો કેશોદ તાલુકા સહીતના આજુબાજુના વિસ્તારોમાં ગઈ કાલથી ભારે વરસાદ થવાથી અનેક વિસ્તારોમાં પાણી પાણી જોવા મળી રહયુછે ભારે વરસાદથી કેશોદ તાલુકાના નદી નાળા ચેકડેમો છલકાયા છે. ઘેડ પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે ખેતરોમાં પાણી ભરાતાં દરિયા જેવો માહોલ જોવા મળી રહ્યો […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના હાંડલા ગામે કુદરતી આફતથી અનેક દેશી કાચા મકાનોમાં નુકશાની.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ભારે પવન સાથે વરસાદ મીની વાવાઝોડાના કારણે દેશી મકાનોના છાપરા પતરા નળીયા ઉડયાં સાથે ઘરવખરી પલળી જતાં અનેક પરિવારો મુકાયા મુશ્કેલીમાં સરકાર દ્વારા સહાય આપવામા આવે તેવી પરિવારજનોની માંગણી છે. બે દિવસથી સમગ્ર કેશોદ તાલુકામાં અનરાધાર મેઘસવારી સાથે ગત રાત્રીના ભારે પવન સાથે મીની વાવાઝાેડું ફુંકાયું હતું જેના કારણે કેશોદ તાલુકાના હાંડલા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના બામણાસા-પાડોદર વચ્ચેનો સાબલી નદીનો જર્જરીત પુલ ધરાશયી.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ બામણાસા ગ્રામ પંચાયત દ્વારા બે વર્ષથી પુલ બનાવવા માંગણી કરવામાં આવી રહીછે કેશાેદના બામણાસા ગામે ભારે વરસાદ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ઉપરવાસમાં ડેમ ઓવરફલો થતાંં પાણી છોડવામાં આવતા પુરની પરિસ્થિતી નિર્માણ થતાં બામણાસા – પાડોદર વચ્ચે આવેલ સાબલી નદીનાે જર્જરીત પુલ ધરાશયી થયાે હતાે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પણ જે […]

Continue Reading

અમરેલી: અપહરણના ગુન્હાના નાસતા ફરતા આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અસરકારક કામગીરી કરવા ખાસ ડ્રાઇવ આપવામા આવેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીજનના નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી નાઓના માર્ગદર્શન તળે રાજુલા પો.સ્ટેના પોલીસ ઇન્સ્પેકટર આર.એમ.ઝાલા તથા પો.સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમી આધારે રાજુલા પો.સ્ટે ફસ્ટૅ ગુ.ર.નં.૬૯/૨૦૧૯ આઈ.પી.સી કલમ ૩૬૩.૩૬૬.૩૭૬ તથા બાળ સુરક્ષા […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધાડલા અને વીજપડી ગામ વચ્ચે ગમખ્વાર અકસ્માત.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સલામત સવારી એસ.ટી તમારી…નામ જોઈને લોકો પસંદ કરતા હોય છે. તેમજ આજરોજ રાજુલા રાજકોટ એક્સપ્રેસ એસ.ટી.બસના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોડની સાઇડમાં પલટી મારતા એસ.ટી.બસ માં બેસેલા પેસેન્જરના જીવ તાળવે ચોંટી ગયો… રાજુલા થી રાજકોટ જવા માટે સાંજના 7:00 બસ ઉપડે છે જે બસ રાજુલાના ધંડલા અને વીજપડી વચ્ચે રોડ ઉપરથી […]

Continue Reading