ઇડર પોલીસ સ્ટેશનના ગુન્હામાં છેલ્લા છ માસથી નાસી છુટેલાં આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યો….

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… પોલીસમા નીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક નીરજ કુમાર બડગુજર, દ્વારા ભાગી છૂટેલા આરોપીઓને પકડી પાડવા.એમ.ડી.ચંપાવત પો.ઈન્સ. એલ.સી.બી.ને માર્ગદર્શન આધારે પો.સ.ઈ, બી.યુ.મુરીમા પેરોલ ફર્લો સ્કવોડના એલ.સી.બી. સ્ટાફને સુચના પ્રમાણે ગાઇડલાઇન સાથે ASI નાથાભાઈ તથા ASI રજુસિંહ તથા HC ધર્મેન્દ્રસિંહ તથા PC નિરીલકુમાર ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સીશ તમામ દ્વારા ભાગી […]

Continue Reading

આજ રોજ તારીખ 23/09/2021ને ગુરુવાર ના દિવસે ઈડર તાલુકાના ધી સાબરકાંઠા જિલ્લા સહકારી દિવેલા તેલીબિયાં ઉત્પાદક સંઘ ખાતે પ્રાર્થના સભા યોજાઈ..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં દિવેલા સંઘના ચેરમેન અશોક કુમાર પટેલ, ઘી ગુજરાત સ્ટેટ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પ્રોસેસિંગ માર્કેટિંગ કો ઓપ ફેડરેશન લી ના ચેરમેન સતીષભાઈ પટેલ મેનેજર નટવર ભાઈ પટેલ, સી.ઈ.ઓ પ્રકાશ કુમાર પટેલ તથા અન્ય મહાનુભાવો અને સંસ્થાના કર્મચારીઓ દ્વારા દાદાની સ્મરણાંજલિ અર્પી અને પ્રાર્થના કરવામાં આવી હતી..પૂજ્ય દાદા ઈડર તાલુકા પંચાયત પ્રમુખ અને […]

Continue Reading

પ્રધાનમઁત્રી ના જન્મદિવસ નિમિતે ” સ્વચ્છતાના ૭૫ દિવસ “કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા મહાઅભિયાન ની શુભ શરુઆત કરવામાં આવી હતી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…. આ કાર્યક્રમ દરમિયાન નગરના દરેક વોર્ડના દરેક બુથની સફાઈ કરવાનું well planned આયોજન આરોગ્ય સમિતીના ચેરમેન રાજુભાઈ દેસાઇ દ્વારા કરવામાં આવ્યુ હતુ.. આ કાર્યક્રમની શુભ શરુઆત વોર્ડ નંબર પાંચ (૫)માં આવેલું જોગણી માતાજીના મંદિરની આસપાસના વિસ્તારથી કરવામાં આવી હતી.. સફાઈ અભિયાનને અનુરૂપ જીલ્લા ભાજપના પ્રમુખ જે. ડી પટેલ સાહેબ, ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ […]

Continue Reading

બનાસ નદીના પાણી આવતા બનાસ નદી નો સુંદર નજારો જોવા મળ્યો….

રિપોર્ટર :સુરેશ રાણા, બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લો બનાસ નદી પર નિર્ભર હોવાથી ચોમાસા દરમિયાન બનાસકાંઠા વાશીઓ બનાસ નદીમાં પાણી ભરપૂર આવે તેવી રાહ જોતા હોય છે.જ્યારે ચોમાસુ-૨૦૨૧ દરમિયાન ઓગસ્ટ સુધી બનાસ નદીમાં પાણી ન હોવાથી લોકો તેમજ ખેડૂતો ચિંતિત થયા હતા.પરંતુ સપ્ટેમ્પરના અંત સુધીમાં તા:-૨૨/૦૯/૨૦૨૧ ના સવારે ૪ કલાકે ઉપરવાસ બનાસ નદીના ઉદગમસ્થાન રાજસ્થાનમાં ભારે વરસાદ […]

Continue Reading

બનાસ નદી આજે બે કાંઠે વહેતી થઈ…

રિપોર્ટર :-હજુરસિંહ ચૌહાણ, બનાસકાંઠા ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદ થવાથી બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો થયો …. રાજસ્થાન સ્વરૂપગંજ ,પિંડવાડા ,આબુરોડ,સહિત વિસ્તારમાં ભારે વરસાદ થવાથી બનાસ નદી બંને કાંઠે વહેતી થઈ… બનાસ નદીમાં પાણીની આવક થતા લોકોના ટોળે ટોળા ઉમટ્યા .. બનાસ નદીમાં પુર આવતા લોકોમાં ખુશીની લહેર….. બનાસ નદી બન્ને કાંઠે આવતા લોકો સેલ્ફી લઈને […]

Continue Reading

ટીંટોઈના વતની બે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સન્માન સમારોહ યોજાયો.

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… નરેન્દ્રસિંહ ગાંધી દ્વારા મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની શ્રી.પી.એમ કોઠારી પી.પી.એમ.કોઠારી હાઈ ટીંટોઈ શાળા સંકુલ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. હાઇસ્કુલ ખાતે અરવલ્લી જિલ્લાના અધિકારીઓ તથા ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ કે જેવો શ્રી.પી.એમ કોઠારી હાઇસ્કુલમાં અભ્યાસ કરી અલગ-અલગ શાખાઓમાં ઉચ્ચ અધિકારીઓ તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમનું શાળા પરિવાર તેમજ ગ્રામજનો અને ટીંટોઈ ગામના […]

Continue Reading

મહેસૂલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતો વિભાગના કેબિનેટ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી સાથે મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી..

રિપોર્ટર :શાહબુદ્દીન સિરોયા સાબરકાંઠા શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ), ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, વિજ્ઞાન અને પ્રાઉધ્યોગિક વિભાગના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીસાથે શુભેચ્છા મુલાકાત લઇ હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ શુભકામનાઓ આપી.. આરોગ્ય પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, જળસંપત્તિ અને પાણી પુરવઠો વિભાગના કેબિનેટ મંત્રી રૂષિકેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડાએ લઇ શુભકામનાઓ આપી.. માર્ગ […]

Continue Reading

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લામાં સૌથી અગત્યના એવા રસીકરણ મહાઅભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… જેમાં જીલ્લામાં એક જ દિવસમાં ૨૧,૨૮૭ લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ૫૪,૪૮૦ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો.. આમ,જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અભિયાન યોજાયુ.. જેમાં હિંમતનગરમાં ૨૦,૪૩૦ લોકોએ રસી લીધી, ઇડરમાં ૧૮,૨૫૧, ખેડબ્રહ્મામાં ૯૩૨૫, પોશીનામાં ૪,૨૧૩, પ્રાંતિજમાં ૭૧૯૪, તલોદમાં ૮૫૫૨, વડાલીમાં ૪૪૪૦ અને વિજયનગરમાં ૩૩૬૨ લોકોએ રસીકરણમાં ભાગ લીધો હતો.. આમ […]

Continue Reading

15માં નાણાપંચની ગ્રાન્ટના વપરાશમાં અડચણ ઉભી થવાની આશંકા..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા… ડીડીઓએ શનિવારે સાબરકાંઠાના તલાટીઓની સાગમટે બદલી કરી દીધા બાદ સા.કાં. જિલ્લા સરપંચ એસો. દ્વારા સોમવારે કલેક્ટરને આવેદનપત્ર આપી બદલીઓ અટકાવવા રજૂઆત કરવાની સાથે 15 માં નાણાપંચની ગ્રાન્ટો વાપરવામાં નવા તલાટીની સિગ્નેચર કી ઇન્સ્ટોલ કરવાની જટીલ પ્રક્રિયાથી મોટી સમસ્યા ઉભી થતી હોવા અંગે આશંકા વ્યક્ત કરાઈ હતી..સોમવારે સાબરકાંઠા જિલ્લા એસો.ના પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ,ઉપપ્રમુખ […]

Continue Reading

આજ રોજ સમસ્ત બ્રહ્મસમાજ સાબરકાંઠા જીલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોની વરણી કરવામાં આવી..

રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા જેમાં યુવા પાંખમાં જીલ્લા પ્રમુખમાં હર્ષલભાઈ મહામંત્રી દેવાંગ શુક્લા,ઉપપ્રમુખ નયનભાઈ મેહતા કોષાધ્યક્ષ કેતુલ વ્યાસ મંત્રી પ્રદીપભાઈ કારોબારી અને હિંમતનગર શહેર અને તાલુકા પ્રભારી પારસભાઈ મેહતાની વરણી કરવામાં આવી.

Continue Reading