રિપોર્ટ:-શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા…
જેમાં જીલ્લામાં એક જ દિવસમાં ૨૧,૨૮૭ લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે ૫૪,૪૮૦ લોકોએ રસીનો બીજો ડોઝ લીધો હતો..
આમ,જિલ્લાના તમામ તાલુકાઓમાં આ અભિયાન યોજાયુ..
જેમાં હિંમતનગરમાં ૨૦,૪૩૦ લોકોએ રસી લીધી, ઇડરમાં ૧૮,૨૫૧, ખેડબ્રહ્મામાં ૯૩૨૫, પોશીનામાં ૪,૨૧૩, પ્રાંતિજમાં ૭૧૯૪, તલોદમાં ૮૫૫૨, વડાલીમાં ૪૪૪૦ અને વિજયનગરમાં ૩૩૬૨ લોકોએ રસીકરણમાં ભાગ લીધો હતો..
આમ એક જ દિવસમાં આરોગ્ય વિભાગ દ્રારા જિલ્લાના ૭૫૭૬૭ લોકોને કોરોનાથી સુરક્ષિત કરવામાં આવ્યા હતા..
જિલ્લાના સૌ આરોગ્ય કર્મીઓને GMERS General Hospital Himatnagar સૌને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી .