છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે ૨૭ લાખની વીજ ચોરી ઝડપાઇ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા ગામે આજરોજ સવારે ૧૪ જેટલી એમ.જી.વી.સી.એલ ની વિજિલન્સ ઈ ટીમ દ્વારા વીજ ચોરી કરતા સાત ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જુઓ ની અંદાજી એસ્ટીમેટ એમાઉન્ટ ૨૭ લાખ ઉપરાંત ની વીજ ચોરી નો આંકડો આકવામાં આવેલો છે. આટલી મોટી વીજચોરી તાલુકા માં પ્રથમ વખત ઝડપાઈ હોવાનું બહાર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ ભવ્ય આતશબાજી કરી હતી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર ૫ મી ઓગસ્ટ બુધવારે આજે અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ના ભૂમિપૂજનના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે સ્થાનિક લોકોએ ભવ્ય આતશબાજી કરી હતી. આ કાર્યક્રમમાં અલીખેરવાના સરપંચ કંચનભાઈ પટેલ, ભજાભાઈ, દીપકભાઈ વ્રજવાસી, મનોજભાઈ શાહ, દિલુભાઈ ઠક્કર, રણછોડભાઈ ભરવાડ, કમલેશ તિવારી, સહિત રામભક્તો જોડાયા હતા.

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવીએ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૧૧ ના સદસ્ય સહેજાદ મેમણને પવિત્ર રક્ષાબંધનના તહેવારે રાખડી બાંધી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ગામના પ્રથમ નાગરિક એવા નસવાડી જૂથ ગ્રામ પંચાયત ના સરપંચ ગીતાબેન તડવી એ નસવાડી જૂથ ગ્રામ પંચાયતના વોર્ડ નંબર ૧૧ ના સદસ્ય સહેજાદ મેમણને પવિત્ર રક્ષા બંધન ના તહેવારે રાખડી બાંધી દેશ માં સંદેશો પાઠવ્યો છે કે દેશ ની એકતા અને અખંડિતા કોઈ તોડી શકતું નથી આ ભારત દેશ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઉમેરવા ગામે દીપડાએ ૫ વર્ષના બાળક પર હુમલો કરતા મૃત્યુ નીપજ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકા ના ઉમેરવા ગામે સાંજ ના સમયે વન્સ અશોકભાઈ રાઠવા ઉ.વ ૫ ઘર પાસે રમતો હતો તે સમયે દીપડા એ હુમલો કર્યો હતો ત્યારે ૫ વર્ષ ના વન્સ અશોકભાઈ રાઠવા એ બૂમો પાડતા તેમના પિતા બચાવવા જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે વન્સ અશોકભાઈ રાઠવાનું સ્થળ પર […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી નગરની બહેનો દ્વારા કોરોના વોરિયર્સ પી.એસ.આઈ સી.ડી.પટેલ તેમજ નસવાડી પોલીસ સ્ટાફને રાખડી બાંધી તેમનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં રક્ષાબંધનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રક્ષાબંધન એટલે ભાઈ બહેનનો પવિત્ર તહેવાર હાલ કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના વોરિયર્સ નસવાડી પોલીસ સ્ટાફને પોતાની ફરજ દરમિયાન રજા મળતી નથી જેને લઇને કોરોના વોરિયર્સ ગણાતા પોલીસ સ્ટાફને પોતાની બહેન ભાઈ ને રાખડી બાંધી શકતી નથી જ્યારે નસવાડી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સફાઈના અભાવના કારણે ગંદકી જોવા મળતા ગ્રામજનોમાં રોષ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી જુથગ્રામ પંચાયતમાં ૧૨ વોર્ડ આવેલ છે જે વોર્ડ માં ભાજપ કોંગ્રેસ એમ બંને પક્ષના ઉમેદવાર ઉભા રહ્યા હોય છે જેમાં કોંગ્રેસ ના સરપંચ સાથે સદસ્યોને નસવાડી ના ગ્રામજનો એ મત આપી જીત અપાવવી ગ્રામપંચાયત ની ખુરશી પર બેસાડ્યા છે. નસવાડી ગ્રામપંચાયત દ્વારા જેતે વિસ્તારમાં વરસાદી પાણી થી ભારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. છોટાઉદેપુર જિલ્લા માં ૧૦૮ ઇમરજન્સી સેવા દ્વારા રક્ષાબંધન તહેવાર ની ઉજવણી કરવામાં આવી તથા કોરોના વાયરસ મહામારીમાં સતત ખડે પગે સેવા બજાવતા એવા ૧૦૮ ઇમરજન્સી સેવા ના કર્મચારી ઓની શ્રેષ્ટ કામગીરી કરવા બદલ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ગેરકાયદેસર મુસાફરો વહન કરતી બે લક્ઝરી બસ ડીટેન કરાઈ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલમાં ચાલતા કોરોના મહામારી માં સરકાર ની ગાઈડ લાઈન નો ઉલ્લંઘન કરી ચાલતી લક્ઝરી બસો ને પાનવળ પો સ્ટે ના સબ ઇન્સ્પેકટર જી.બી.ભરવાડ દ્વારા પાનવળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકડાઉન્ ના નિયમ મુજબ ખાનગી વાહન ચાલકો એ પોતાની ગાડી માં ૫૦ ટકા કરતા વધુ પેસેન્જર બેસાડવા નહિ જે નિયમ નું સરેઆમ ઉલ્લંઘન […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં રક્ષાબંધનની ઘરાકી નીકળતા વેપારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ ચાલી રહેલ કોરોના વાઇરસની મહામારીમાં હવે તહેવારોમાં ઉમંગ ઉત્સાહ જતો રહ્યો હોઈ તેમ લાગી રહ્યું હતું નસવાડી ના બજારમાં ભાઈ બહેનના તહેવાર રક્ષાબંધન પર્વ ને લઈ વેપારીઓ મોટી માત્રામાં રાખડી ઓ લાવ્યા હતા પરંતુ રક્ષાબંધનના તેહવાર ને એકજ દિવસ બાકી હોઈ ગ્રાહકો દેખાતા ન હતા પરંતુ આજરોજ ઘરાકી નીકળતા વેપારીઓ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં મુસ્લિમ બિરાદરોએ બકરી ઇદની સાદગી પૂર્વક ઉજવણી કરી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નગરમાં અને તાલુકામાં મુસ્લિમ બિરાદરો દ્વારા બકરી ઈદ ની બિલકુલ સાદાઈ થી ઉજવણી કરવામાં આવી હતી છોટાઉદેપુર નગરમાં રહેતા મુસ્લિમ ભાઈઓ એ બકરી ઈદ ની નમાઝ મસ્જિદો માં જઈને સોશિયલ ડિસ્ટન્સ સાથે અદા કરી હતી ઈદ નિમિત્તે એકબીજા ને નજીક થી મળવાનું પણ ટાળ્યું હતુ નમાઝ ની અંદર મુસ્લિમ ભાઈઓ […]

Continue Reading