મહીસાગર જિલ્લામાં સાત પગલા ખેડુત કલ્યાણ લોકાર્પણ કાયક્રમનું આયોજન કરવામાં આવ્યું.
રિપોર્ટર: સુરેશ પગી,કડાણા લુણાવાડા તાલુકાના બાવન પાટીદાર સમાજ ઘર ખાતે આત્મ નિભૅર પેકેજ અતગૅત ચાલુ વર્ષે ૨૦૨૦-૨૧ મા ખેડૂતો માટે ખાસ સાત પગલા ખેડુત કલ્યાણ અતગૅત મુખ્ય મંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરીવહન યોજના હેઠળ મીડીયમ સાઇઝ ગુડઝ કેરેજ વિહિકલ ખરીદવા માટે સહાય આપવાની નવી યોજનાના ખેડુત લાભાર્થીઓને મંજૂરી હુકમોના વિતરણ અને અન્ય […]
Continue Reading