પંચમહાલ મિરર ઈમ્પેક્ટ: મીડિયામાં સોશ્યલ ડિસ્ટન્સની સુફિયાણી વાતો કરતાં બાલાસિનોરમાં ધારાસભ્ય પર દાખલ થઈ ફરિયાદ..!
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જાણીતા સમાચાર પત્ર પંચમહાલ મિરર દ્વારા ઘટસ્ફોટ કરવામાં આવેલ ઘટનાની નોધ લઈ તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી.. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં ધારાસભ્ય અજીસિંહ પર્વતસિંહ ચૌહાણ જેઓ બાલાસિનોર પોલીસ સ્ટેશનના ગ્રામ્ય વિસ્તારમાં આવેલ પાંડવ ગામે પોતાના રહેણાંકના મકાનના આગળના ભાગે કોરોનાની મહામારીના લોકડાઉન દરમ્યાન જન્મ દિવસની ઉજવણી કરી કરાવતા જાહેરનામાનો […]
Continue Reading