આમરેલી: રાજુલાના પ્રાંત અધિકારી દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા જાફરાબાદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લીધી. હાલમાં ચાલતા આરોગ્ય લક્ષી ડોર ટુ ડોર તપાસણી અને રેપિડ એન્ટીજન ટેસ્ટ વધારવા મેડીકલ ઓફિસર સાથે વિગતે ચર્ચા કરી. આ ઝુંબેશમાં લોકોનો સહકાર આવશ્યક છે. તાવ, શરદી, ખાંસી શ્વાસ લેવામાં તકલીફ જેવા કોઈ પણ લક્ષણો હોય તો તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક […]

Continue Reading

અમરેલી: રાજુલા જાફરાબાદ પંથકમાં અંધરાધાર વરસાદથી ખેતીના પાકો ગયા નિષ્ફળ સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયાએ કૃષિ મંત્રીને લેખિતમાં કરી રજુઆત..

રિપોર્ટર: મહેશ બારૈયા,અમરેલી અમરેલી જિલ્લામાં અતિ વરસાદના કારણે ખેડૂતો ખેતરોમાં નુકશાન થયેલ સર્વે કરાવી રાહત પેકેજ ફાળવવા સેવા સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઈ વસોયા એ કરને લેખિત રજૂઆત કરી વિનંતી કરી છે… રાજુલા તાલુકાના જુની માંદરડી સેવા સહકારી મંડળી ના પ્રમુખ એ ખેડૂતો ના નિષ્ફળ ગયેલા પાકને સર્વે કરાવી સરકાર તાત્કાલિક સહાય આપે તેવી માંગ કરી […]

Continue Reading

અમરેલી: ખાંભાના નાની ધારી નજીકની ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર..

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ અમરેલી-ખાંભાના નાની ધારી નજીકની ગત રાતની ઘટના.. ધોધમાર વરસાદ વચ્ચે ભૂખ્યા સિંહે રોડ વચ્ચે પશુનો કર્યો શિકાર.. ભૂખ્યા સિંહે વાહનોની પરવા કર્યા વિના કર્યો શિકાર.. બંને સાઈડ વાહન ચાલકો થંભી ગયા.. સ્ટેટ હાઇવે પર સિંહે પશુને પકડી કરી લીધો શિકાર.. ચાલુ વરસાદમા રસ્તા વચ્ચે શિકાર કર્યાની પહેલી ઘટના.

Continue Reading

અમરેલી: બગસરા પોલીસ દ્વારા રેડ કરાતા ૧૧ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે ૪ શખ્સોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા જાણવા મળતી વિગત અનુસાર બગસરા માં ડોક્ટર કામળિયા સાહેબ વાળી શેરીમાં ધર્મરાજા હરેશભાઈ બાબરીયા નામનો્ સખ્સ ઇંગ્લિશ દારૂ નૂ વેચાણ કરે છે તેવી બાતમી બગસરા પોલીસને મળતા તુરંત બગસરા પોલીસ સ્ટેશન નાં પોલીસ જમાદાર ડામોરભાઈ, માયાભાઈ આહીર, સોલંકીભાઈ પોલીસ કોન્સ્ટેબલ રવિદાન ગઢવી, ધાધલભાઈ, વાળાભાઈ, પરમારભાઈ સહિતના બગસરા પોલીસ દ્વારા આ રેડ કરવામાં આવી […]

Continue Reading

અમરેલી: બાબરા શહેરમાં મોહરમ શરીફની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા શહેરમાં કોરોના મહામારીમાંને ધ્યાને રાખી મુસ્લિમ બિરાદરો દ્વારા મોહરમ શરીફની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી જે બાબરાની અલગ અલગ તાજીયા કમિટી દ્વારા અલગ અલગ તાજીયા બનાવવામાં આવ્યા હતા અને હાલ કોરોના મહામારીને કારણે તાજીયા માતમ માં રાખવામાં આવ્યા હતા ત્યારે લોકોને સલામ કરવા માટે માસ્ક પહેરીને ફરજીયાત આવુ અને સોશિયલ ડીસ્ટસનું […]

Continue Reading

અમરેલી: રાજુલા,જાફરાબાદ,ખાંભા તાલુકાના તમામ રસ્તાઓ ૮ દિવસમાં પુરવા નાયબ મુખ્યમંત્રી કાર્યાલયની ખાત્રી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલને કરાઇ હતી રજુઆત.લોકો ભારે હાલાકીનો સામનો કરી છે ત્યારે લોકોની સમસ્યાને સમજી રાજુલાનાં યુવા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર દ્વારા આ અંગે ના રાજયના નાયબ મુખ્યમંત્રી ને રજૂઆત કરવામાં આવી હતી કે વહેલી તકે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાના નેશનલ હાઇવે,ને સ્ટેટ હાઈવે તથા માર્ગ […]

Continue Reading

અમરેલી: ઉપરવાસમાંથી પાણીની આવક થતા બગસરા શહેરમાંથી પસાર થતી સાતલડી નદીમાં આવ્યા ઘોડાપૂર..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલીના બગસરા પંથકમાં ૨૪ કલાકથી અવિરત વરસાદ પછી જનજીવન અસ્તવ્યસ્ત થતું જોવા મળ્યું છે તેવા સમયે બગસરા શહેરના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા અનેક જગ્યાએ નદી-નાળાઓ છલકાયા છે તેવા સમયે બગસરા શહેરમાંથી પસાર થતી પવિત્ર સમાન સાતલડી નદીમાં પણ ઘોડાપુર આવ્યા હતા અને પૂર નિહાળતા લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો ત્યારે હાલ ઉલ્લેખ […]

Continue Reading

અમરેલી: રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર પલટી ખાઈ જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર ખાડામાં ઉતરી જતાં ટ્રાફિક જામ થયુ હતું રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે અકસ્માત નુ મુખ્ય કારણ રોડ ઉપર વુક્ષો વધી રહ્યા છે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા રોડ ની બંને સાઈડો નુ પુરાણ કરવામાં નથી આવ્યુ ત્યાં વરસાદ મા […]

Continue Reading

અમરેલી: બાબરા પોલીસ દ્રારા ગ્રામ્ય પંથકમાં પણ માસ્ક ન પહેરનાર લોકો સામે લાલ આંખ કરી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા પોલિસ દ્રારા માસ્ક ન પહેરનાર લોકોઓ સામે કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બાબરા પી.એસ.આઈ. એસ.એન. ગોહિલ સાહેબ તથા પી.એસ.આઈ વિ.વિ.પંડ્યા દ્રારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે. લોકો માસ્ક ફરજીયાત પહેરે તેવો પ્રયત્ન હાલ પોલિસ દ્રારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આજ રોજ પી.આઈ. એસ.એન.ગોહિલ પી.એસ.આઈ. વિ.વિ. પંડ્યા સ્ટાફ […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ મા આજ તા.૨૯-૮-૨૦૨૦ ના રોજ નવા કપાસ નિ આવક.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ધારગણિ ગામના દિલુભાઇ વાળા એ ઠુંમર ટ્રેડિંગ ના કમિશન મા લાવેલ. જેનિ યાર્ડ ના ચેરમેન દિપકભાઇ માલાણિ, વાઇસ ચેરમેન મનજિભાઇ તળાવિયા, સેક્રેટરી આર.વિ.રાદડિયા નિ ઉપસ્થિતિમા ઓક્ષનર હિમતભાઇ ભટ દ્વારા હરરાજિ કરવામા આવતા. તુલસિ ટ્રેડિંગ – અજિતભાઇ દ્વારા રુ.૨૪૫૧/- મણ ના ભાવથિ ખરિદિ કરવામાં આવિ..આમ નવા કપાસ નો સારો ભાવ આવતા ખેડુતો મા […]

Continue Reading