રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર ખાડામાં ઉતરી જતાં ટ્રાફિક જામ થયુ હતું
રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે અકસ્માત નુ મુખ્ય કારણ રોડ ઉપર વુક્ષો વધી રહ્યા છે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા રોડ ની બંને સાઈડો નુ પુરાણ કરવામાં નથી આવ્યુ ત્યાં વરસાદ મા ખાડામાં પાણી ભરાઈ ગયું હોય છે ત્યારે અજાણ્યા વાહનચાલકો નથી ખબર કે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા છે અને અકસ્માત થયા છે. ગામલોકો દ્વારા અનેક વાર રજુઆત કરવા છતાં તંત્ર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે.