ગીર સોમનાથ: તાલાલા પંથકના ખેડૂતોને તાલાલા ગીરમાં ટેકાના ભાવે ચણાનું વેચાણ કરવાની સવલત આપવા માંગ..
રિપોર્ટર: રાજેશ ભટ્ટ, તાલાલા તાલાલા તાલુકાના 45 ગામના ખેડૂતો ચણાનું વેચાણ કરવા કાજલી માર્કેટિંગ યાર્ડને બદલે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં કરી શકે માટે તાલાલા ગીરમાં ચણાનું કેન્દ્ર શરૂ કરવા તાલાલા તાલુકા ભારતીય કિસાન સંઘે માંગણી કરી છે. તાલાલા ભારતીય કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈ છોડવડીયાની રાહબરી હેઠળ તાલાલા પંથકના ખેડૂતોએ મામલતદાર બિન્દુબેન કુબાવતને આપેલ આવેદનપત્ર જણાવ્યું છે […]
Continue Reading