ઉના : ભુગર્ભ ગટરનાં ઢાંકણા તુટયા, ખાડા પડી જતા અકસ્માતો સર્જાતા હોવાની રાવ
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં સામાજીક આગેવાન રસીકભાઈ ચાવડા, પ્રાદેશિક કમિશ્નર, નગરપાલીકા કચેરી ભાવનગર, ઉના નગરપાલિકાનાં ચીફ ઓફીસર ત્થા જીલ્લા કલેકટરને ફોટા સાથે રજુઆત કરેલ છે કે ઉના શહેરમાં નગરપાલિકા વિસ્તારમાં ભુગર્ભ-ગટર યોજનાનુ કામ કરેલ છે. જેમાં દેલવાડા રોડ ઉપર ચાર થાંભલાથી વિદ્યાનગર, નાગનાથ મંદિર સુધી સોસાયટીના સિમેન્ટનાં રોડમાં રોડ લેવલથી નીચે ઢાંકણા છે. ધણાં ગટરના […]
Continue Reading