દીવ : ઘોઘલાનાં યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કલેકટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવના ઘોઘલામાં એક યુવાનનો રીપોર્ટ આજરોજ કોરોના પોઝિટિવ આવતા દીવ કલેકટર સલોની રાય ઘોઘલા ઘટના સ્થળ પાણીની ટાંકી, સાંઈનગર પાસે પહોચ્યા અને આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને યુવાનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડેલ અને તેના પરીવારને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા આ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી તો નથી પરંતુ તેના પિતાને ડાયાલીસીસ […]
Continue Reading