હાલોલ માં ૮૦ વર્ષ ની વૃદ્ધ માતા ને આ કોરોના મહામારી ના સમય માં ઘરમાં બંધ કરી પુત્રી – જમાઈ પોતાની જવાદરી નું ભાન ભૂલી રફુચક્કર થયા.
હાલોલ શહેરના દેસાઈ ફળિયા ની સામે આવેલી ક્રિષ્ના જેવેલર્સ નામની દુકાન ના બીજા માળે એક 80 વર્ષ ની વૃદ્ધા ને તેની પુત્રી અને જમાઈ દયનીય હાલતમાં મકાનમાં છેલ્લા 20 દિવસ ઉપરાંત થી બંધ કરી જતા રહ્યા હોવાની ની ફરિયાદ જિલ્લા અભયમની ટીમ ને કરાતા હાલોલ પોલીસ અને અભયમ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. […]
Continue Reading