કોરોના વાઇરસ ને લઇ પાવાગઢ મંદિર બંધ.

Corona Halol Latest Madhya Gujarat
કોરોના વાઇરસ ને લઇ પાવાગઢ મંદિર બંધ.

કોરોના વાયરસ ને લઈ અગમચેતી ના ભાગ રૂપે માં કાલિકા પાવાગઢ મંદિર બંધ રાખવા નો નિર્ણય વહીવટી ત્રંત્ર દ્વારા લેવા માં આવ્યો છે

ચૈત્રી નવરાત્રી માં મહાકાળી માતાજી ના દર્શનાર્થે દૂર દૂર થી લખો ની સંખ્યા માં માઇ ભક્તો આવતા હોઈ છે પરંતુ જે કોરોના નામના વાયરસે માથું ઉચકતા લોકો ની સાવચેની ના ભાગ રૂપે પાવાગઢ મંદિર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવા માં આવ્યો છે નિર્ણય
ગુજરાત સરકાર ની એડવાઇઝરી ને ધ્યાને લઇ આગામી ૨૨ માર્ચ થી ૩૧ માર્ચ સુધી પાવાગઢ મંદિર બંધ રાખવા નો નિર્ણય લેવા માં આવ્યો છે સાથે સાથે લોકે ને પણ સાથ સહકાર આપવા અપીલ કરવા માં આવી છે।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *