કાલોલ ક્ષત્રિય રાજપૂત સમાજનું ગૌરવ વધરતા દેવલબા જયદીપસિંહ રાઠોડ

કાલોલ તાલુકા મથકે ગુંજતું ગામ એટલે હનુમાન મંદિર થી જાણીતું સણસોલી જયાં નાં દેવલબા જયદીપસિંહ રાઠોડે M. FTec ની પદવી હાંસલ કરી આણંદ કૃષિ યુનિવર્સીટીના પદવી સમારોહમાં આણંદ કૃષિ યુનિવર્સીટી ખાતે રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે એવોર્ડ અને પ્રશસ્તિપત્ર સાથે સન્માન કરી પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. આ નિમિતે કાલોલનાં એક સમયના અંતરિયાળ ગામમાંથી દેવલબાના પિતા […]

Continue Reading

કાલોલ તાલુકાના કરાડા ગામના આર્મીમેન નિવૃત્ત થઇ ઘરે પરત ફરતા ગ્રામજનો તથા મિત્રોએ ભવ્ય સ્વાગત કર્યું.

કાલોલ તાલુકાના નાનકડા ગામ કરાડાના જયેશભાઈ ગણપતસિંહ સોલંકી જયાં એક સમયે કોઈ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી તેવા સંજોગોમાં ભણીને દેશની રક્ષા કાજે ઘર, વતન, અને વતનની માટી પ્રકૃતિને છોડી,વતનપ્રેમી છોડી દેશપ્રેમી બની રાષ્ટ્ર માટે અને દેશ માટે સતત બોર્ડર ૧૬ વર્ષ ફરજ બજાવી નિવૃત્ત થતા ચંદીગઢ થી વતન ફરતા ગામનાં તેમજ સરપંચો આજુબાજુના યુવાધન અને […]

Continue Reading

કાલોલ: મોરવા હડફ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા આઠ મહિનાથી નાસતા ફરતા આરોપીને કાલોલ પોલીસે ઝડપી પાડ્યો.

મળતી માહિતી મુજબ જિલ્લા નાસતા ફરતા આપોરીઓને પકડવા માટે પોલીસે કડક કાર્યવાહી પ્રારંભી છે. ત્યારે કાલોલ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એમ.એલ.ડામોર ને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે કાલોલ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુન્હાનો ફરાર થઇ ગયેલો આરોપી યોગેશભાઈ નટુભાઈ ચૌહાણ રહે.બેઢીયા હાલ ઘરે પરત આવેલ છે. બાતમીને આધારે આરોપીને પકડવા માટે પી.એસ.આઈ એમ.એલ.ડામોર તથા પી.એસ.આઈ […]

Continue Reading

આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા બે શખ્સોને કાલોલ પોલીસે ઝડપી પાડ્યા

કાલોલ ખાતે આવેલ પંચમહાલ સ્ટીલ પાસે ખુલ્લી જગ્યામાં આઈપીએલ ૨૦-૨૦ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમાઈ રહેલી મુંબઈ ઇન્ડિયન્સ વિરુદ્ધ રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમાડતા ૨ ઈસમોને કાલોલ પોલીસે ઝડપી પાડી બંન્નેની અંગઝડતી માંથી રૂ.૫૪૦૦ મોબાઈલ ફોન નંગ-૩ રૂ.૧૫૦૦૦ મળી કુલ રૂ.૨૦,૪૦૦ ના મુદ્દામાલ સહીત ઝડપી પાડ્યા હતા. મળતી વિગતો અનુસાર […]

Continue Reading

કાલોલ પોલીસનો બુટલેગર પર સપાટો: રૂ.૬,૧૦,૬૪૦નો મુદ્દામાલ જપ્ત.

કાલોલ પોલીસે દારૂની હેરાફેરી કરતા બુટલેગરો સામે હવે લાલ આંખ કરી છે. દારૂ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવા માટે કાલોલ પોલીસ દિવસ રાત ખડેપગે મેહનત કરી રહી છે. જોકે તેઓ ની મેહનત સફળ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. દિવસે ને દિવસે કાલોલ પોલીસને દારૂ ની હેરાફેરી કરતા લોકો ને પકડવામાં સફળતા મળી […]

Continue Reading

કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસના નામે વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ અને ધમકાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ..

૨૫% ફી સરકારે ઘટાડી હવે સ્કૂલો દ્વારા આડકતરી રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે… પંચમહાલ જિલ્લાના કાલોલની શાંતિનિકેતન શિક્ષણ સંકુલ માં ચાલતી ખાનગી શાળાના સંચાલકો ફાઈલ ચાર્જ ના બહાને વાલીઓ પાસે ફી ની પઠાણી ઉઘરાણી કરતો વિડીયો સોશિયલ મિડીયામાં વાયરલ.. કાલોલની વિવાદાસ્પદ અને દાદાગીરીમાં નંબર. 1 શાંતિનિકેતન દ્વારા ફાઇલ ચાર્જીસ ના નામે વાલીઓ પાસેથી ઉઘાડી […]

Continue Reading

કાલોલ તાલુકાના કાનોડ ગામે થી પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂ સહીત ૩ શખ્સોને ઝડપી પાડ્યા.

હાલ સમગ્ર ગુજરાતમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરીની ઘટનાઓ છાસવારે પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ગેરકાયદેસર રીતે થતા દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ બાજ નજર રાખી રહી છે. ત્યારે કાલોલ પોલીસ મથકના જવાનો પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદારોની રાહે બાતમી મળી હતી કે કાલોલ તાલુકાના કાનોડ ગામે ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરફેર થઇ રહી […]

Continue Reading

કાલોલ: કાલોલ તાલુકાની મલાવ પ્રાથમિક શાળાના શિક્ષક નિષાદકુમાર ભોઈ પોતાના “ઘેર ઘેર ગળો” અભિયાન” દ્વારા અનોખો પ્રાકૃતિક સંદેશ આપી રહ્યા છે.

જીવનમાં શિક્ષણનૂ ખુબ જ મહત્વ છે.અને શિક્ષક વિના શિક્ષણની કલ્પના જ કરી ના શકાય.આજે પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિવસ.શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર ભારતમા કરવામા આવે છે.હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.લોકડાઉન બાદ હવે અનલોકમાં પણ શાળા કોલેજો બંધ હોવાને કારણે હવે ઓનલાઈન શિક્ષણ ઇન્ટરનેટના માધ્યમથી અપાઈ રહ્યુ છે. આજે સમાજમા ઘણા એવા શિક્ષકો છે કે […]

Continue Reading

કાલોલ: કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટ માંથી અખાદ્ય ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાયો.

મોલ અને સુપર માર્કેટના નામે સસ્તાભાવની લાલચ આપી ગ્રાહકોને અખાદ્ય ચીજ વસ્તુઓ પકડાવી તેઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતા હોવાના અનેક કિસ્સાઓ છાશવારે પ્રકાશિત થયા છે, ત્યારે આવો જ એક કિસ્સો કાલોલમાં હમણાં જ શરૂ થયેલ પોરવાલ સુપર માર્કેટનો બહાર આવવા પામ્યો છે. સદર માર્કેટ દ્વારા એક ગ્રાહકને અખાદ્ય અને જીવડાં પડેલ વસ્તુઓ પકડાવી દેવાના મામલે […]

Continue Reading

કાલોલ તાલુકાના ખંડેવાળ ગામે વીજ પોલએ લીધો ભેંસનો ભોગ.

રિપોર્ટર: જયવીરસિંહ સોલંકી કાલોલ તાલુકાના ખંડેવાડ ગામે આજરોજ પશુપાલક પોતાના પશુઓ ગામની ગૌચર જમીનમાં ચરાવવા લઈ ને ગયા હતાં. અચાનક એક ભેંસ ચરતાં વિજથાભલા પાસે પોંહોચી જતાં વીજ પોલ પરના ટ્રાન્સફોર્મર પરથી જમીન પર ઊતરતાં અરથીંગ વાયરને ઝપટાઈ જતાં સ્થળ પરજ ગર્ભવતી ભેંસનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોધાતાં પોલીસ ટીમ,  […]

Continue Reading