જૂની પેન્શન યોજનાને મુદ્દે સમગ્ર ગુજરાતમાં શિક્ષકોની મહાપંચાયત, અનેક જિલ્લાઓમાં વિરોધ.
જૂની પેન્શન યોજના અને અલગ-અલગ પડતર પ્રશ્નોને લઈને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ગુજરાતમાં પદયાત્રા અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે. આ પદયાત્રામાં રાજ્યના હજારો શિક્ષકો જોડાયા છે. એક જ સમયે રાજ્યના 11 સ્થળો પર મહાપંચાયતનું આયોજન થયું છે. શૈક્ષિક મહાસંઘ દ્વારા આયોજિત પદયાત્રા તથા મહાપંચાયતમાં અનેક જિલ્લાના શિક્ષકો જોડાયા છે. અમદાવાદ ગ્રામ્ય, ખેડા, આણંદમાં […]
Continue Reading