પંચમહાલમાં શહેરા મામલતદાર દ્વારા પાદરડી, માતરીયા વ્યાસ સહિતના અનેક ગામોની ઓચિંતી મુલાકાતમાં અનેક સસ્તા અનાજની દુકાનોમાં ગેરરીતિ જોવાતા ૧૧ જેટલી દુકાનો સસ્પેન્ડ કરી.
રિપોર્ટર: પ્રિતેશ દરજી પંચમહાલ શહેરા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં 95 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા અમુક સસ્તા અનાજની દુકાનોમાં રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો ઓછો આપતા હોવાની માહિતી તેઓને ખાનગી રાહે રેશનકાર્ડ ધારકો પાસેથી મળી હતી. જેને લઇને માતરીયા વ્યાસ, પાદરડી, ખરેડીયા સહિત અન્ય ગામોમાં મામલતદાર મેહુલ ભરવાડ દ્વારા ઓચિંતી મુલાકાત […]
Continue Reading