પંચમહાલ / ફરી એક જાસુસી. ” ચાલો લાઈન કિલિયર……

પંચમહાલ વન વિભાગના અધિકારીઓની દરેક હલચલ ની જાસૂસી લાકડાં-માફિયાઓએ બનાવ્યું ‘ફિર હેરાફેરી’ વ્હોટ્સએપ ગ્રૂપ; દર મિનિટે વોઇસ મેસેજ પડે ‘સાચવજો, અધિકારી આવે છે. પંચમહાલ જિલ્લામાં અગાઉ ખાણખનીજ અને પુરવઠા વિભાગની દરેક મૂવમેન્ટ તેમજ ગતિવિધિઓ અને તપાસ પર નજર રાખવાનું કૌભાંડ ઝડપાયું હતું. ત્યાર બાદ હવે પંચમહાલ જિલ્લાના માં લાકડાં- માફિયાઓએ વન વિભાગના અધિકારીઓની રેકી કરવા […]

Continue Reading

ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કો ને વિવિધ નિયમના ભંગ બદલ કાર્યવાહી,RBIએ ફટાકાર્યો 2 કરોડનો દંડ.

પંચમહાલ મિરર ડેસ્ક. / RBIએ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. RBIએ વિવિધ નિયમોના ભંગ બદલ બેન્કોને આ દંડ ફટકાર્યો છે. RBIએ રાજ્યની વિવિધ બેન્કોને ફટકાર્યો દંડ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ ગુજરાતની 43 કો-ઓપરેટિવ બેન્કને વિવિધ નિયમોના ભંગ બદલ ચાલુ વર્ષે 2 કરોડ રૂપિયા જેટલો દંડ ફટકાર્યો છે. […]

Continue Reading

ભરૂચ / આમોદ ના વોર્ડ નંબર પાંચ ના વિસ્તાર માં પિવા નાં પાણી માં ગટર નુ પાણી મિશ્રણ થતાં રોગચારો ફેલાવા ની ભિતી..

નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદ રાણા દ્વારા આંદોલનની ચીમકી. આમોદ નગર માં છેલ્લાં દસ દિવસથી દુષિત પાણી આવતા વિસ્તારોના આગેવાનો દ્વારા નગરપાલિકાના સત્તાધીશોને જાણ કરવા છતાં ધ્યાન આપેલ ન હતું. પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ શહેરના વોર્ડ નંબર પાંચ ના દરબાર રોડ / દરબારગઢ / દરબારી મસ્જિદ પાછળ / વાંટા રાઠોડ વાડ વિસ્તારમાં છેલ્લા દસ દિવસથીપીવા […]

Continue Reading

બાલાસિનોર મામલતદાર કચેરીમાં વધતો જતો ભ્રષ્ટાચાર.!

સ્ટોરી : બ્રિજેશ પટેલ , મહીસાગર બાલાસિનોર ખાતે પાકી નોંધની અસર પાડવા માટે કેટલા રૂપિયાનો વહીવટ.! અરજદારો ને હાલાકી…સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે વારસાઈ નોંધ કે હયાતી હક્ક નોંધ મંજુર કરવા માટે 5000 થી 10000 સુધી ની માંગણી કરતા કોણ છે આ અધિક નાયબ મામલતદાર?? બાલાસિનોર ઈ ધારામાં વારસાઈ ની કે હયાતી હક્ક માટે ઓનલાઇન […]

Continue Reading

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ! – GETCO દ્વારા લેવાયેલ વિદ્યુત સહાયકની ભરતી રદ..

પંચમહાલ મિરર. | | ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા વિદ્યુત સહાયકની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવેલ હતી. ત્યારે આ પોલ ટેસ્ટ વિવિધ વર્તુળ કચેરીઓ દ્વારા તા. 6.3.2023 થી તા.13.3.2023 તથા લેખિત પરીક્ષા તા. 9.9.2023 નાં રોજ યોજવામાં આવી હતી. પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી કે, રાજકોટ, […]

Continue Reading

વડોદરાની સરકારી સ્કૂલમાં બારીમાંથી આવેલો પથ્થર વિદ્યાર્થિનીને આંખમાં વાગ્યો, લોહીલુહાણ થયેલી બાળકીએ આંખ ગુમાવી..

પંચમહાલ મિરર. – વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલ સરકારી પ્રાથમિક શાળામાં ક્લાસરૂમની બારીમાંથી આવેલો પથ્થર ધો.3માં અભ્યાસ કરતી બાળકીને આંખમાં વાગ્યો હતો. જેથી આ નિર્દોષ બાળકીએ તેની આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. બાળકીને આંખમાં પથ્થર વાગવાની ઘટના સ્કૂલના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જેમાં પથ્થર બાળકીના આંખમાં વાગતો દેખાય છે અને બાળકી તરત નીચે નમી […]

Continue Reading

બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ ને બસ પાસ કઢાવવા ધરમ ધક્કા…

બ્રિજેશ પટેલ : મહીસાગર. – બાલાસિનોર S T બસ પાસ કાઢતા કર્મચારી દ્વારા લગાવગો ચાલવામાં આવે છે અને વિદ્યાર્થીઓ ને ટોકન પણ આપવામાં નથી આવતા. બાલાસિનોર S.T ડેપોમાં વિદ્યાર્થીઓ બસ પાસ કઢાવવા ધરમ ધક્કા ખાવાનો વારો આવ્યો છે. જ્યારે વિદ્યાર્થીઓ બસ પાસ મેળવવા માટે ત્રણ-ચાર દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે. S.T બસ પાસ નહીં નીકળતા […]

Continue Reading

આમોદ નગર પાલિકા દ્વારા ડોર ટુ ડોર ઉઘરાવતા કચરા નાં વાહનો બગડતા કેટલાય વિસ્તાોમાં ગંદકી નુ સામ્રરાંજ્ય સર્જાયું

રાજ્ય સરકાર દ્રારા સ્વચ્છ અભીયાન હેતુસર ફાળવવા માં આવેલ આમોદ શહેરમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ટેમ્પા ન જતા હોવાના કારણે આમોદ નગરમાં જ્યાં ને ત્યાં કચરા નાં ઢગલે ઢગલા હોવાથી ઠેર ઠેર ગંદકી નુ સામ્રજય સર્જાતા સ્વછતા અભિયાન નાં ધજાગરા ઉડાવતું તંત્ર નજરે પડ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે આમોદ નગરપાલિકાના માજી પ્રમુખ સાજીદની રાણા […]

Continue Reading

પંચમહાલ : કાલોલ તાલુકા ના નેસડા ગામે જુગારીઓ ના ખેલ માં ખલેલ…કાલોલ પોલીસ એ ૫ જુગારીઓને દબોચ્યા.

પંચમહાલ જિલ્લા ના કાલોલ તાલુકાના નેસડા ગામની સીમે ખુલ્લા ખેતરમાં ગોળ કુંડાળું વળી ગંજીફો ચિપી રોકડ રકમ દાવ પર લગાવી હારજીતનો જુગાર રમતા કુલ 6 ઈસમો પૈકી 5 ઈસમો ને કાલોલ પોલીસએ રેડ દરમ્યાન રંગેહાથ ઝડપાયા હતા જ્યારે અન્ય એક જુગારી ઈસમ પોલીસને ચકમો આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો અને ભાગેલ જુગારી ને પોલીસે […]

Continue Reading

ગુજરાતમાં ફરી એક જાસુસી કૌભાંડ ! ખનીજ અને ભૂમાફીયાઓનું મોટુ ષડયંત્ર,18 ઇસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ.

પંચમહાલ મિરર ડેસ્ક સ્ટોરી એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ પંચમહાલ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ હોય કે પોલીસ તંત્ર કે પછી પ્રાંત અધિકારી ઓફિસ માં ફરજ બજાવતા અધિકારીઓની જાસૂસી મામલે આખરે મીડિયા માં સમાચારો પ્રસારિત થયા બાદ ખનિજ વિભાગ ના પેટ નું પાણી હાલતા ખાણ ખનિજ વિભાગ , પંચમહાલ દ્વારા કાલોલ પોલીસ મથકમાં ફરીયાદ કરવા માં […]

Continue Reading