રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વી પરમાર,પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી હસમુખભાઈ ચાવડા પ્રદીપ સિંહ રાયજાદા સરવણભાઈ છેલાણા મનુભાઈ વાળા પરસોતમભાઈ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ બારડ પ્રોહી જુગાર સબ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરીની બાતમીને આધારે ચીખલી ગામે થી ૧.સુરેશભાઈ ભાણાભાઈ શિંગડ રહે.કોબ ૨.કરસનભાઈ ઉર્ફે પુજાભાઈ લાખાભાઈ બારૈયા રહે કોબ ૩.નાનજીભાઈ ભગવાનભાઈ બાંભણિયા રહે કોબ ૪.મહેશ ભાઈ કાનાભાઈ વંશ રહે ચીખલી ૫.મોહનભાઈ દેવાયતભાઈ ભાલિયા રહે કોબ ૬.ભુપતભાઈ ભીમાભાઇ બારડ રહે ચીખલી ૭.કાનાભાઈ હમીરભાઈ ભાલિયા રહે કોબ ૮.વિજયભાઈ લખમણભાઇ બામણીયા રહે ચીખલી ૯. ભરતકુમાર જેન્તીલાલ ભૂપતાણી રહે ચીખલી ૧૦. નવલભાઇ ભુપતભાઈ વંશ રહે ચીખલી ૧૧. સરમણભાઈ દેવાણંદ ભાઈ સોલંકી રહે ચીખલી ૧૨. વિજય ભાઈ રામસિંગભાઈ ચુડાસમા રહે ચીખલી ૧૩. વજુભાઈ પુનાભાઈ બાંભણિયા રહે ચીખલી ૧૪. દુધાભાઈ પરબતભાઈ કામળિયા રહે ચીખલી ૧૫. નવીનચંદ્ર જેન્તીલાલ ભૂપતાણી રહે ચીખલી ૧૬ .દિનેશભાઈ હાજા ભાઈ સેવરા રહે ચીખલી ૧૭. દિનેશભાઈ ભિમાભાઈ બારૈયા રહે ચીખલી ૧૮. જેમાલભાઇ લાખાભાઈ બાંભણિયા રહે ચીખલી તાલુકો ઊના વાળાઓને આરોપી સરવણભાઈ દેવાણંદ ભાઈ સોલંકી રહે ચીખલી વાળો પોતાના રહેણાંક મકાનમાં બોલાવી નાળ પેટે પૈસા ઉઘરાવી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂ.૧.૩૦.૪૪૦/- તથા ૧૩ નંગ મોબાઈલ કિ.રૂ.૧૮૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧.૪૮.૪૪૦/- નાં મુદ્દામાલ સાથે ૧૮ આરોપીને પકડી પાડી તેઓનાં વિરુદ્ધ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા.કલમ – ૪.૫ મુજબ ગુન્હો. નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.