બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
દેડીયાપાડા તાલુકા ના દાબકા.સગાઈ.કોકટી.શીશા.મોહબી.પાનખલા.સામોટ.માલ.ઉપલી મોહબુડી.વિગેરે ગામો માં શકિત ફાઉન્ડશન.સુરત દ્રારા 550 જરૂરતમંદ પરિવારો ને કિટ વિતરણ કરવામાં આવ્યું. જેમા માજી વનમંત્રી.મોતિલાલ વસાવા સાહેબ.માજી જીલ્લા પ્રમુખ શંકરભાઈ વસાવા. સોનજીભાઈ વસાવા ( જાનકી આશ્રમ ) યુવા મોરચાના જીલ્લા ના મહામંત્રી હિતેશભાઈ ( ભોલા) યુવા મો પ્રમુખ ધરમસિગભાઈ વસાવા .તાલુકા ભા જ પા પ્રમુખ માનસિંગભાઈ વસાવા તથા શકિત ફાઉન્ડેશન સુરત ના ડૉ.સોનલ રોચાણી.રાજેશ્રી નાયક.દશૅનાજાની.અને તેજસ્વી કોશિયા હાજર રહી કિટસ વિતરણ કરવામાં આવ્યું.