રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
મહે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાહેબ તથા સયુકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સાહેબ તથા ડી.સી.પી. . ઝોન -૨ મનોહરસીંહ જાડેજા સાહેબ તથા એ.સી.પી. પી.કે.દીયોરા સાહેબ ઉત્તર વિભાગ નાઓ દ્વારા હાલમાં વીશ્વરભરમાં નોવેલ કોરોના વાયરસ ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશ દ્વારા વૈશ્વીક મહામારી જાહેર કરેલ છે. જે તકેદારીના ભાગ રૂપે લોકોની વધુ અવર જવર વાળા સ્કુલો તથા કોલેજો મા વિધાથી બોલાવી સ્કુલ ચાલુ રાખી જાહેરનામો નો ભંગ કરતા અટકાવવા માટે જે અનુસંધાને રાજકોટ શહેર હે.પો.કમિ . સા દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા અનુસંધાને તકેદારી ના ભાગ રૂપે પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.એ.વાળા સા . તથા પો.સબ.ઇન્સ . આર.એસ.પટેલ તથા સ્ટાફના માણસો સાથે પો.સ્ટે . વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મોચીનગર -૦૬ ના ખુણા પાસે વાઇટ હાઉસ પાસે “ શ્રી જ્ઞાનદિપ વિધ્યાલય ” ખુલ્લી રાખી ત્યાં વિધાર્થી બોલાવી ભીડ એકઠી કરી રાજકોટ શહેર મ્યું . પોલીસ કમિશ્નર સાહેબ દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા નો ભંગ કરેલ હોય જેથી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરેલ છે .