કાલોલ નગર માં કોરોના વાઇરસ નો ફેલાવો રોકવા નવાપુરા તેમજ હાઉસિંગ સોસાયટી ,શ્રીનાથ સોસાયટી ના રહીશો એ પોતાની સોસાયટી સ્વયં કોરોનટાઇન કરી

Corona Health Kalol Latest Madhya Gujarat

Editor

Dharmesh Vinubhai Panchal -7572999799

આજે સમગ્ર દેશ જયારે લોકદઉંન છે એમાં માં સરકાર પણ લોકો ને તમે જીવન જરૂરી ચીજ વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા કટિબંધ રીતે કામ કરી રહી છે અને કાલોલ નગર પાલિકા એ જે સમય નક્કી કરેલ છે એજ સમયે અપને પણ આપણા જીવન જરૂરી ચીજ વસ્તુઓ લેવા નીકળવું જોઈએ અને તે પણ ૪ ૫ ઘરો નું ભેગું એક જાણે લઇ આવું જોઈએ જે થી સંપૂર્ણ રીતે લોકડાઉંન સચવાઈ રહે અને સાથે સાથે સોસીયલ ડિસ્ટન્સ પણ જાળવવું જોઈએ જેથી આ મહા દાનવ કોરોના વાઇરસ ને હરવા માટે સહયોગ આપવો જોઈએ
સમગ્ર દેશ જયારે કોરોના વાયરસે પોતાના કાળા કેહેર ની લપેટ માં લીધો છે ત્યારે દેશ ના તમામ નાગરિકો ને પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાના ઘરો માંજ રહી ને આ કોરોના વાઇરસ સામે લાડવા માટે આહવાન કરાવ્યું છે. પંચમહાલ જિલ્લા ના કાલોલ શહેર ના નવાપુરા તેમજ હાઉસિંગ સોસાયટી સાથે સાથે શ્રીનાથ સોસાયટી ના રહીશો એ પોતાના સોસાયટી ના રહીશો ને કોરોના નામના આ મહા દાનવ સામે રક્ષણ મળે તેમજ સોસાયટી માં વાઇરસ નું કોઈ પણ પ્રકાર નું ચેપ લાગુ ના પડે તે હેતુ થી સોસાયટી ને સ્વયં કોરોનટાઇન કાર્ય છે તેમજ સોસાયટી ના તમામ એન્ટ્રી બંધ કર્યા છે અને બોર્ડ લગાવેલ છે કે સોસાયટી માં કોઈ બિન અધિકૃત વ્યક્તિ એ પ્રવેશ લેવો નહિ તેમજ સોસાયટી ના રહીશો પણ પ્રધાન મંત્રી ના આ લોકડાઉંન ને ચુસ્ત પાને પાલન કરી સોસાયટી દ્વારા આદેશો કર્યા
  • જો કોરોના વાઇરસ ને હરાવવો હશે તો બધાએ ભેગા મળીને કઠિન તપસ્યા કરવી પડશે. તમામ લોકોએ પોતાના ઘરોમાં જ રહીને સરકારની સૂચનાઓનું પાલન કરવું પડશે. કોઇ પણ યુદ્ધ હોય કે મહામારી તેમાં પોતાની જીત માટે સંયમની સાથે કઠિન તપસ્યા કરવી પડતી હોય છે. 1971 માં ભારત પાકિસ્તાન વચ્ચેના યુધ્ધના સાક્ષીઓએ મહામારીને યુદ્ધ સાથે સરખાવી ને તે સમયને યાદ કર્યો હતો.
  • એકબાજુ સમગ્ર દેશ કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે. ત્યારે બીજીબાજુ પ્રધાનમંત્રીથી માંડીને ક્લાર્ક પ્રેસિડેન્ટ સુધી તમામ અધિકારીઓ રાત-દિવસ એક કરી પ્રજાની સેવા કરી રહ્યાં છે. ત્યારે એવા જ એક અધિકારી છેલ્લા 10 દિવસથી સતત 20 કલાક કામ કરે છે. એ અધિકારી એટલે ગુજરાત રાજ્ય આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિ. હા, તેઓ કોરોનાની મહામારીમાં પણ પરિવારની, પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર સતત 20 કલાક કામ કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *