નર્મદા: રાજપીપળા ના તમામ વેપારી એસોસિએશનનો કોરોના મહામારી બાબતે મહત્વનો નિર્ણય.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા તેમજ આજુબાજુ ના ગ્રામ્ય વિસ્તાર માં કોરોના મહામારી નો વિસ્ફોટક વધારો થવાથી અને વધુ મહામારી ના વકરે તે માટે સૌ તમામ વેપારી આલમ ના વેપારી મિત્રો ભેગાં મળી ને આવતીકાલે તા.૧૩-૭-૨૦૨૦ ને સોમવાર થી બપોરે ૨.૦૦ કલાક સુધી તમામ પ્રકાર ના બજાર ખુલ્લા રાખવા નો નિર્ણય તમામ પ્રકાર ના બજાર ના વેપારી મિત્રો એ લીધેલ છે . ત્યારબાદ સંપૂર્ણ બજાર પોતાની રીતે સ્વયભું બંધ કરવાનું રહેશે .તમામ વેપારી મિત્રો એ માસ્ક પહેરવા નું તેમજ સૅનેટાઇઝર રાખવાનું સોશ્યિલ ડિસ્ટન્સીગ દો ગજ દુરી આપણા સ્વ બચાવ માટે ફરજીયાત રાખવું . સૌ વેપારી મિત્રો નો સ્વબચાવ માટે નો નિર્ણય નો અમલ કરશો .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *