રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
રાજ્ય ના હવામાન વિભાગ ની આગાહી મુજબ વરસાદ બેદીવસ પડસે ની આગાહી ને લઈ નસવાડી માં દિવસભર સતત વાદળછાયા વાર્તાવરણ માસ વરસાદ ના ઝાપટા પડ્યા હતા જેને લઈ નસવાડી ના તાલુકા માં પણ વરસાદ હતો વરસાદ ધોધમાર ના વરસતા અને ફકત વરસાદી ઝાપટા પડતા ખેડૂતોએ આ વરસાદ ને ખેતી લાયક ગણાવી ખુશી વ્યક્ત કરી હતી.