રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિગ પૂરા ગામ પાસે થી દસ્તન ગાડી મા લઈ જવાતો ૪,૩૫,૬૪૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.સંદીપભાઈ પરસોત્તમભાઈ બારીયા ઉ.વ ૨૮ હાલ રહે વડોદરા ગજાનંદ પાર્ક સોસાયટી, વડોદરા ની ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.
