રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
ચુ.વ.ઝા.ન.તપોઘન બ્રહ્મસમાજની નિમાૅણ પમવા જઈરહેલ સમાજ ની વાડી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સમાજના વઢિયાર વિભાગ ના પ્રમૂખ રવિશંકરભાઈ રાવલ તથા જયંતિભાઈ રાવલ તથા જશુભાઈ રાવલ તેમજ મંત્રી,મુકેશભાઈ .ટી.રાવલ.
કોષાઘ્યક્ષ શૈલેષભાઈ રાવલ તેમજ કારોબારી ના સભ્યો હાજર રહ્યા હતા. તથા સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમૂખ કૌશલ જોષી તેમજ અન્ય કાયઁકતૉઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે સૌએ વૃક્ષ ઉછેર અને વૃક્ષ ના જતનના શપથ લીઘા હતા.