રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
એકદમ વિકાસ કી ઓર જખવાડા ગામ માનનીય સાંસદ ડો. મહેન્દ્ર મૂજપુરા ના આદર્શ જખવાડા ગામ ની અંદર આજે સત્ય પ્રેમ કરુણા પ્રવેશદ્વારની બંને બાજુ માં વૃક્ષારોપણ કરવામાં આવ્યું જેમાં ચંપો, બામ,સપ્તઋષિ જેવા આ વૃક્ષો વાવવામાં આવ્યાં જેમાં લોકમિત્ર જનક સાધુ ગામના યુવા સરપંચ શ્રી મનોજ સિંહ ગોહિલ અને અન્ય યુવા મિત્રો ના સહયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું ખુશી અને આનંદની વાત એ છે કે અનાર બેન પટેલ અને જયેશભાઈ પટેલ તેમજ શેર એન્ડ કેર ફાઉન્ડેશન દ્વારા દત્તક લેવામાં આવેલ ગામને આપણા સાંસદ ડો. મહેન્દ્ર મુજપુરા એમના ડ્રીમ પ્રોજેક્ટ આદર્શ ગામની અંદર જખવાડા ગામ નો સમાવેશ કરેલ છે તો ખૂબ આનંદની લાગણી સાથે અને આવનાર સમયમાં જખવાડા ગામ ની ગુજરાત રાજ્યનું સુંદર ગામ બનાવી ગોકુળીયુ ગામ બને એવી અભ્યર્થના.