રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર ના બોડેલી ના અલીપુરા વિસ્તાર ની જનકલ્યાણ સોસાયટી મા કોરોના નો એક કેસ આવતા વહીવટી તંત્ર સાથે આરોગ્ય તંત્ર દોડતું થઇ ગયું હતું બોડેલી અને અલીપુરા મા કોરોના ના છુટાછવાયા કેસો આવી રહ્યા છે છતાં માસ્ક અને સામાજિક અંતર પ્રત્યે કોઈ સજાગતા જોવા મળતી નથી જનકલ્યાણ સોસાયટી માં આરોગ્ય ની ટિમ દ્વારા રહીશો ના સ્વાસ્થ્ય ની ચકાસણી કરીને જરૂરી દવાઓ આપી હતી.