બ્રેકીંગ: ગીર સોમનાથ: સુત્રાપાડાના લોઢવા ગામની ઘટના: પંજાબ થી મજૂરી માટે આવેલ ટાબરીયો ઘરમાં હાથફેરો કરી પલાયન થયો.

breaking Gir - Somnath Latest
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

પંજાબ નો ટાબરીયો કાળા કરી ગયો..ગઈકાલે બની ઘટના..

ખેડૂતને ત્યાં મજુરી માટે આવ્યો અને ઘર માં હાથફેરો કરી પલાયન થયો.

ફેશબુક ફ્રેન્ડ બની ઓળખાણ કેળવી બાદમાં લોઢવા ગામે મજૂરી ના બહાને આવ્યો અને રોકાયો,

જે ઘર માં રહેતો ત્યાં થી જ ૧૧ લાખ રોકડ, દાગીના, લેપટોપ, મોબાઈલ લઈ પલાયન થઈ ગયો,

સમયસર પોલીસ ને જાણ કરાતા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કર્યા…

ગણતરી ના કલાકોમાં ગત રાત્રી ના પાલનપુર રેલવે પોલીસ ના હાથે છોકરી ના સ્વાંગમાં ઝડપાયો.

સુત્રાપાડા પોલીસ દ્વારા કબજો મેળવી આગળ ની તપાસ હાથ ધરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *