રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉનામાં ગુરુપૂર્ણિમા નાં દિવસે સંતો અને મહંતો નાં આશીર્વાદ અને પ્રેરણા થી સ્થાપિત કરવા માં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સંતો, મહંતો તેમજ ગુરુજી નું પૂજન કરી સંતો નાં આશીર્વાદ મેળવતા પરિપત્ર સંતો ને આપી તેમના આશીર્વાદ મેળવ્યા હતા.
આ કાર્ય માં ગણેશ મંદિર નાં મહંત બાબુ ભગત, રામજી મંદિર નાં મહંત શ્રી, જૂના સ્વામિનારયણ મંદિર નાં સંત રામ સ્વામી, અને આનંદગઢ સ્વામિનારાયણ નાં પૂજ્ય સ્વામી હરીવંદન સ્વામી ના પૂજન નો લાભ વિશ્વ હિન્દુ પરિષદ નાં રામજીભાઈ પરમાર, નીપુલભાઈ શાહ, મોણપરા સાહેબ, અને પૂર્વિશભાઈ શાહ દ્વારા આ કાર્યક્રમ ઉજવવામાં આવ્યો હતો.