રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
સમાજમાં સ્મશાન ગૃહ ને લઈ પ્રવૃત્તિ માન્યતા દૂર કરવા પ્રયાસ વિરમગામ સ્મશાન ગૃહમાં અનોખો લગ્ન પ્રસંગ યોજાઈ ગયો
શિવ મહેલ સમશાન ગુહ માં અનાથ દીકરીના લગ્ન યોજાયા વિરમગામ માં આવેલ સાર્વજનિક સ્મશાન ગૃહ શિવ મહેલ માં રવિવારના રોજ દિપીકાબેન રાવળ નામની એક અનાથ દીકરીએ બહુચરાજી તાલુકાના મેલા ગામમાંથી જાન જોડી આવેલ પોતાના જીવનસાથી લાલજીભાઈ સાથે ચોરીના ફેરા ફરી પ્રભુતામાં ડગ માંડતા અનોખો લગ્ન પ્રસંગ યોજાયો ધી ટાઉન ક્લબ મંડળ દ્વારા આ અનાથ દીકરીના લગ્નપ્રસંગમાં તમામ ખર્ચ ટાઉન ક્લબ મંડળ દ્વારા કરવામાં આવેલ છે.