રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
ઉપસરપંચ વિરુધ્ધ ૧૪ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.આજે ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં ઉપસરપંચ વિરુધ્ધ ૧૭ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તના તરફેણમાં મત આપ્યા અને અવિશ્વાસની દરખાસ્તના વિરોધમાં શું પડ્યા ગ્રામ પંચાયતના કુલ ૧૮ સભ્યો પૈકી ૧૬ સભ્યો હાજર હતા અને એક સરપંચ શ્રી પોતાનો મત આપ્યો. ગ્રામ પંચાયતના ઉપસરપંચ વિરુધ્ધ લોકડાઉંન દરમિયાન એલીડી લાઈટો ના મામલે અને વિકાસના કામોમાં રોડા નાખવા બાબતે અવિશ્વાસની દરખાસ્ત મુકાઇ હતી.