રિપોર્ટર: સુરેશ રાણા,અમીરગઢ
જિલ્લામાં વરસાદનું આગમન….
જિલ્લામાં ૨૪ કલાકમાં વડગામમાં સૌથી વધુ ૩ ઇંચ થી વધારે વરસાદ નોંધાયો…
જેમાં અમીરગઢ,દાંતા,દિયોદર,પાલનપુર સુઇગામ માં બે ઇંચ થી વધારે વરસાદ નોંધાયો..
અગાઉ નહિવત વરસાદથી લોકો તથા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા…
જિલ્લામાં વરસાદનું આગમન થતા લોકો તથા ખેડૂતોમાં ખુશીની લહેર..
અમીરગઢ માં બે ઇંચ થી વધારે વરસાદ થતા ઠેર ઠેર પાણી ભરાયા..
ખેડૂતો સહિત લોકોમાં આનંદ છવાયો.