મોરબી: હળવદ મેઈન બજારમાં તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ.

Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ઉનાળામાં સમયમાં એકબાજુ લોકોને પીવાના પાણી માટે ફાફામાં મારવા પડે છે ત્યારે હળવદ ની મેન બજાર આવેલ નગરપાલિકા દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરવામાં આવે છે જેના કારણે બજારના વેપારીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલી પડે છે ,હળવદ ની મેઈન બજાર માં નગરપાલિકા થી લઈને નાકા અસ બી આઈ બેક ની મેઈનબજાર સુધી આ રેલમછેલ થાય છે જેના કારણે વેપારીઓ અને રાહદારીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે, પાણી નો બગાડ કરતા તત્વો સામે પગલા લેવા મા આવે તેવી માગણી ઉઠવા પામી છે.ઘણા લોકો પાસે પીવાનું પાણી નથી ત્યારે તંત્ર દ્વારા ખુલ્લેઆમ પાણીનો બગાડ કરી રહ્યા છે તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી વેપારીઓની માગણી ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *