અમરેલી એસ.પી એ કરી જાહેર જનતાને અપીલ. જાણો નહિતર દંડ ભરવા તૈયાર રહેજો.

Amreli
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા

અમરેલી જિલ્લાની જનતાને અપીલ કરવામાં આવે છે કે જાહેર સ્થળો ઉપર દરેક નાગરીકોએ ફરજીયાત માસ્ક પહેરવું અને જાહેર સ્થળો ઉપર થુંકવાની મનાઈ કરવામાં આવે છે. અન્યથા આજથી જાહેર સ્થળ ઉપર માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર વિરુધ્ધ પોલીસ દ્વારા દંડ વસુલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *