રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
દાંતા તાલુકાના ગોઠડા ગામના ઇનભાઈ ખોખરીયા ગનાપીપળી ગ્રામ પચાયત ના વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા હતા તેમને કોવિન 19 ની અંદર તેમને જાંબુડી ચેકપોસ્ટ પર ચેકીંગની ફરજ પર મુકવામાં આવ્યા હતા તે દરમિયાન તેમણે બે ભાન અવસ્તામાં અમુક સ્થાની લોકોએ તેમને જોઈ તેમને પાનલપુરની અંદર સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા પણ વધુ રાત્રીના સમયે માથાના ભાગે ઈર્જાગ્રસ્ત થાત તેમને સરવાર દરમિયાન મોત નીપજ્યું હતું જાણવા જેવી માહિતી એ હતી કે તંત્રની ફર્જ પર તે ફરજ બજાવી રહ્યા હતા તેમને કોઈ અધિકારી તેમની તથા તેમના પરિવારની કોઈ મુલાકાત ન લીધી હોય ત્યારે જિલ્લા વી.સી.ઈ મંડળ દ્વારા રોષ ઠાલવવામાં આવ્યો હતો જો મૃતક ને ન્યાય નહિ મળે તો તંત્ર સામે આંખ લાલ કરશે તેવું જાણવા મળ્યું હતું અને ન્યાય ન મળે ત્યાં સુધી વી.સી.ઈ દ્વારા તમામ બનાસકાંઠા ના તમામ વી.સી.ઈ કર્મચારી હડતાળ પર રહેશે તેવું સરકાર અને તંત્ર ને ચીમકી આપી હતી પરિવારની માંગ હતી કે દરેક અધિકારી કર્મચારીને કવિડ-૧૯ દ્વારા સરકારે જાહેરાત કરી હોય તે જાહેરાત અમારા પરિવાર જનોને મળે તેવી મીડિયા સમક્ષ લાગણીની આશા વ્યક્ત કરી હતી.