રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
ખાંભા તાલુકા ના આબલીયાળા ગામે બ્લોક પેવર રસ્તા નુ કામ થતા ગામ લોકોમા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
30 વર્ષ થી ગામ લોકો રોડ વિના હેરાન પરેશાન થતા હતા ત્યારે આબલીયાળા ગામના સરપંચ ભાવેશભાઇ જાદવ દ્વારા ગામ લોકો ની મુશ્કેલી જોઈને યુવા સરપંચ ભાવેશભાઇ જાદવ દ્વારા તાત્કાલિક બ્લોકનુ કામ કર્યુ હતું ત્યારે ગામ લોકો દ્વારા સરપંચ અને સભ્યોનો ખુબ ખુબ આભાર માન્યો હતો.