રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રજુઆતમા જણાવ્યું હતુ રાજુલાથી બાબરીયાધાર રોડ અતિ બિસ્માર હાલતમાં હોય તેમજ આ ચોમાસામા રોડપર વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો તાત્કાલિક ધોરણે આ રોડનું રીપેરીંગ કામ શરૂ કરવામા આવે તેવી રાજુલા એન.એસ.યુ.આઈ ના મહામંત્રી હિતેશભાઈ દ્વારા કલેકટર(અમરેલી) તેમજ ડી.ડી.ઓ (અમરેલી) અને એસ.ડી.એમ રાજુલાને ટ્વીટરના માધ્યમથી રજુઆત કરી છે.