રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
સુત્રાપાડા APMC પ્રાંસલી માર્કેટિંગ યાર્ડમાં ઉનાળુ વિવિધ જણસીઓની આવક ખેડૂતોનેં પોસાણક્ષમ ભાવ મળતા ખેડૂતો માં ખુશી સુત્રાપાડા ઉનાળુ સીઝન માં ઉનાળુ પાક જેવા કે બાજરી ચણા, અડદ, મગ, છોળી, તલ, ધાણા વગેરે જણસી ઓ નું ઉત્પાદન થતા સુત્રાપાડા તાલુકા માં પ્રાંસલી માર્કેટિંગ યાર્ડ માં રોજ બરોજ બોહળા પ્રમાણ માં આવકો થઇ છે જેને લીધે ખેડૂતો નેં વ્યાજમી અને પોષણક્ષમ ભાવો મળી રહે છે. આ વિસ્તાર માં નવા માર્કેટિંગ યાર્ડ ની સુવિધા ઉભી થતા ખેડૂતો નેં પોતાની જણસી વેચવામાં ખુબજ રાહત મળે છે અને હાલ આ જણસીઓના ભાવ જેવાકે મગફળી ઉનાળુ ભાવ રૂ 950-1100 મગફળી જી 20 રૂ 1100 -1250 અડદ ભાવ રૂ 1225-1300 મગ ભાવ રૂ 1200-1500 ચણા ભાવ રૂ 700-760 ધાણા ભાવ રૂ 915-960 બાજરી રું 310-345 રાઈ ભાવ રૂ. 655-760 તલ સફેદ ભાવ રૂ 1450 થી 1600 તલ કાળા ભાવ રૂ 2000 થી 2600 મેથી ભાવ રૂ 550-640 ઘવ ભાવ રૂ 325 -365 ચોળી ભાવ રૂ 1100-1259 જેની આસપાસ ના ભાવ મળી રહે છે જેથી વધારે માં વધારે ખેડૂતો પોતાની જણસીઓ માર્કેટિંગ યાર્ડમાં લાવી અને સારા પોસણભાવો મેળવે તેનું સુત્રાપાડા APMC ના ચેરમેન દિલીપસિંહ બારડની યાદીમાં જણાવ્યું હતું.