જૂનાગઢ : માંગરોળ બંદર વિસ્તારમાં અમુક ઘરો છેલ્લા છ વર્ષથી પાણી માટેનું દુઃખ વેઠે છે

Junagadh Latest
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

જુનાગઢ જિલ્લાના માંગરોળ બંદરમાં રામ મંદિર નજીક વોર્ડ નંબર પાંચના રહીશોને છેલ્લા છ વર્ષથી પાણી મળી રહયું નથી અને લોકો વેચાતું પાણી લઈને છેલ્લા છ વર્ષથી તંત્રને અવાર નવાર રજુઆતો કરવા છતાં પાણી નહી મળતાં સોસાયટીના રહીશોની હાલત દયનીય બની ચુકી છે.

બાઇટ = ઉર્વશીબેન મસાણી સ્થાનિક રહીશ

જયારે ખાસ વાત કરવામાં આવે તો આ રહીશો ઘ્વારા છેક કલેકટર જુનાગઢ અને સી.એમ સુધી રજુઆતો કરવા છતાં પણ પાણી માટેની બધી આશા નિરાશ.

બાઇટ = પ્રેમજીભાઇ મોતિવરસ

જયારે કહેવામાં આવે તો અહી વોર્ડ નંબર પાંચના ચુંટાયેલ સભ્યને પુછતાં કહેવાઇ રહયું છે કે, અહી પાંચસો કનેકશન આવેલા છે જે ઉચાણવાળો વિસ્તાર હોવાથી પાણી ઓછું મળી રહયું છે.

બાઇટ = ધનસુખભાઇ હોદાર કોર્પોરેટર નગર પાલીકા માંગરોળ

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
Krishna GTPL Chanel NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *