ખારાપાટ દલિત વિકાસ પરિષદના યશસ્વી પ્રમુખ બાબુલાલ સોલંકી એરવાડાના જન્મદિવસની અનોખી ઉજવણી

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ, વિરમગામ

સમગ્ર દેશમાં કોરોના કહેર વચ્ચે ખારાપાટ દલિત વિકાસ પરિષદના યશસ્વી પ્રમુખ બાબુલાલ સોલંકી એરવાડાના જન્મદિવસની અનોખી ઉજવણી. એરવાડા ગામની નિકળતા રસ્તામા વિચરતી જાતિવાદી સમાજના વચ્ચે આવતા એછવાડા આદીવસાહતમાં અને ગવાણા આદીવસાહતમા નાના બાળકોને ફ્રુટનુ વિતરણ કરી એમના જન્મ દિવસની ગરીબબાળકોનુ પેટ ઠરીને અનોખી ઉજવણી કરી એક નવી પહેલ કરી છે. લગભગ ૨૦૦ થી વધારે બાળકોને ફ્રુટ આપી એમની આંતરડી ઠારવાનુ ઉત્તમ કામ કર્યુ અને પોતાના ગામમાં લોકડાઉન દરમિયાન સતત વિવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *