|| પંચમહાલ મિરર ||
….
કાલોલ દુર્ગા વુડ ઇન્ડસ્ટ્રીઝ – લાકડા ના વેપારી પાસે થી તુલસી વુડન નામની પેઢી સાથે ઘણા લાંબા સમય થી સબંધો હોઈ તેથી તુલસી વુડન દ્વારા અલગ – અલગ રીતે માલ લઈ જઈ ૬૯૦૦૦ નો ચેક આપેલ હતો જે ચેક દુર્ગા વુડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પોતાના ખાતા માં ભરવા માં આવેલ હતો જે પરત ફરતા ફરિયાદી એ આરોપી ને જણાવેલ પરંતુ ત્યાર બાદ પણ દુર્ગા વુડ ઇન્ડસ્ટ્રીઝ ને આરોપી એ પૈસા આપેલ નહિ તેથી ફરિયાદી એ કાલોલ કોર્ટ માં ૧૩૮ ની કલમ મુજબ કેસ કરેલ જેમાં ફરિયાદી પક્ષ ના વકીલ રતન ભાઈ ઉપાધ્યાય દ્વારા આરોપી ને લેનું વસુલાત માટે નોટિસ મોકલી જણાવેલ પરંતુ આરોપી દ્વારા જવાબ મળેલ.નહિ અને કાલોલ કોર્ટ માં કેસ ચાલી જવાથી અને આરોપી તરફે વકીલ કે આરોપી હજાર ના રહેતા ફરિયાદી માં વકીલ રતન ભાઈ ઉપાઘ્યાય દ્વાર ધારદાર રજૂઆત અને દલીલ ને ધ્યાને લઈ ફરિયાદી ની તરફેણ માં ચુકાદો આવતા આરોપી ને ૬ માસ ની સાદી કેદ અને ૬૯૦૦૦ હજાર રૂપિયા ત્રણ માસ ની અંદર ચૂકવા હુકમ નામદાર કાલોલ કોર્ટ દ્વારા કરવા માં આવેલ.