રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ જિલ્લામાં પોલીસ વિભાગ દ્વારા લેાકડાઉન પહેલા હેલ્મેટનું ચુસ્તપણે પાલન કરવામાં આવતું તેવું લોકડાઉનમાં પણ અમલ કરાવતા જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો હવે ગઈકાલથી દીવ પોલીસ હેલ્મેટ નહિ પહેરનારને દંડિત નહિ કરે પરંતુ વાહન ચાલકને હેલ્મેટ સ્થળ ઉપર જ ફરજિયાત ખરીદી કરાવશે.